આવશ્યક અમેરિકન અંગ્રેજી ડિક્શનરી
ધી Cambridge એસેન્શિયલ અમેરિકન અંગ્રેજી ડિક્શનરી અંગ્રેજી શીખનારાઓ માટે આદર્શ છે કે જેઓ માત્ર અંગ્રેજી ડિક્શનરીનો ઉપયોગ કરીને આત્મવિશ્વાસ વધારવા માગે છે. તેમાં અમેરિકન અંગ્રેજી શીખનારાઓને જાણવાની જરૂર છે એવા શબ્દો, શબ્દસમૂહો અને સંકલન છે તેમજ સરળ સમજણ વાળી વ્યાખ્યાઓ અને ઑડિયો ઉચ્ચાર તેમજ Cambridge અંગ્રેજી Corpusમાંથી હજારો કાળજીપૂર્વક પસંદ કરેલા ઉદાહરણરૂપ વાક્યો પણ છે.
લોકપ્રિય શોધ
આવશ્યક અમેરિકન અંગ્રેજી ડિક્શનરી બ્રાઉઝ કરો
મુખ્ય વિશેષતાઓ
Cambridge એસેન્શિયલ અમેરિકન અંગ્રેજી ડિક્શનરી અનન્ય Cambridge અંગ્રેજી Corpus પરના મૂળ સંશોધન પર આધારિત છે, અને તેમાં અંગ્રેજી શબ્દભંડોળ પ્રોફાઇલમાંથી CEFR A1–B1 સ્તરો પર વિદ્યાર્થીઓને જાણવાની જરૂર હોય તે તમામ શબ્દભંડોળનો સમાવેશ થાય છે.
સ્વીકૃતિઓ
મુખ્ય સંપાદક
Colin McIntosh
મુખ્ય US સંપાદક
Wendalyn Nichols
a situation in which you feel comfortable and in which your ability and determination are not being tested
આ વિષેબનાવવા, ડાઉનલોડ કરવા અને શેર કરવા માટે ફ્રી શબ્દ સૂચિઓ અને ક્વિઝ!