લર્નર્સ ડિક્શનરી

લર્નર્સ ડિક્શનરી

Cambridge લર્નર્સ ડિક્શનરીમાં એવા શબ્દો, શબ્દસમૂહો અને સંકલન છે જેની બ્રિટીશ અંગ્રેજીના મધ્યમ સ્તરના વિધાર્થીને જાણવાની જરૂર છે. સ્પષ્ટ, સરળ વ્યાખ્યાઓ અને ઑડિયો ઉચ્ચારણ, તેમજ Cambridge અંગ્રેજી Corpusમાંથી હજારો કાળજીપૂર્વક પસંદ કરેલા ઉદાહરણરૂપ વાક્યો, વિદ્યાર્થીઓને વધુ કુદરતી રીતે અંગ્રેજી લખવામાં અને બોલવામાં સહાય કરે છે.

લર્નર્સ ડિક્શનરી બ્રાઉઝ કરો

a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z

અથવા, Cambridge Dictionary ઇન્ડેક્સ બ્રાઉઝ કરો

મુખ્ય વિશેષતાઓ

ધી Cambridge લર્નર્સ ડિક્શનરી અનન્ય Cambridge અંગ્રેજી Corpus પરના મૂળ સંશોધન પર આધારિત છે, અને તેમાં અંગ્રેજી શબ્દભંડોળ પ્રોફાઇલમાંથી વિદ્યાર્થીઓને CEFR B1–B2 સ્તરે જાણવાની જરૂર હોય તે તમામ શબ્દભંડોળનો સમાવેશ થાય છે. તે શાળાઓ માટે મધ્યવર્તી Cambridge પરીક્ષાઓની તૈયારી કરનાર કોઈપણ માટે તે આદર્શ છે.

તમે જાણો છો તેવા શબ્દોના ઉપયોગ દ્વારા 35,000 કરતાં વધુ સરળ વ્યાખ્યાઓ
બ્રિટિશ અને અમેરિકન અંગ્રેજીમાં બોલાતા શબ્દો સાંભળો
શબ્દોનો ઉપયોગ કેવી રીતે થાય તે દર્શાવતા 25,000 થી વધુ વાસ્તવિક ઉદાહરણો
ગાઈડવર્ડ્સ તમને ચોક્કસ અર્થ પર લઈ જાય છે જે તમે શોધી રહ્યાં છો
અંગ્રેજીના મધ્યમ સ્તરના શીખનારાઓ માટે આદર્શ (CEFR સ્તર A2–B2)
કેમ્બ્રિજ અંગ્રેજી કોર્પસ પર આધારિત — 2 બિલિયનથી વધુ શબ્દોનો ડેટાબેઝ

સ્વીકૃતિઓ

મુખ્ય સંપાદક
Stella O’Shea

સંપાદક
Helen Waterhouse

આજના દિવસનો શબ્દ

comfort zone

UK
/ˈkʌm.fət ˌzəʊn/
US
/ˈkʌm.fɚt ˌzoʊn/

a situation in which you feel comfortable and in which your ability and determination are not being tested

આ વિષે

નવા શબ્દો

વધુ નવા શબ્દો
Cambridge ડિક્શનરી +Plus

બનાવવા, ડાઉનલોડ કરવા અને શેર કરવા માટે ફ્રી શબ્દ સૂચિઓ અને ક્વિઝ!

+ Plus અથવા લૉગ ઇન

તમે લૉગ ઇન થયા છો. શબ્દ સૂચિ બનાવવાનું શરૂ કરો અથવા ક્વિઝ કરો!