અંગ્રેજી ડિક્શનરી

અંગ્રેજી ડિક્શનરી

માત્ર એક સર્ચ કરીને અંગ્રેજીની ત્રણ સૌથી લોકપ્રિય Cambridge ડિક્શનરીમાંથી બ્રિટીશ અને અમેરિકન અંગ્રેજીમાં શબ્દો, શબ્દસમૂહો અને રૂઢિપ્રયોગોની સ્પષ્ટ વ્યાખ્યાઓ અને ઑડિયો ઉચ્ચાર મેળવો: ધી Cambridge એડવાન્સ લર્નર્સ ડિક્શનરી, ધી Cambridge ઍકડેમિક સામગ્રી ડિક્શનરી, અને ધી Cambridge બિઝનેસ અંગ્રેજી ડિક્શનરી.

લોકપ્રિય શોધ

અંગ્રેજી ડિક્શનરી બ્રાઉઝ કરો

0–9 a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z

અથવા, Cambridge Dictionary ઇન્ડેક્સ બ્રાઉઝ કરો

મુખ્ય વિશેષતાઓ

ધી Cambridge અંગ્રેજી ડિક્શનરી અનન્ય Cambridge અંગ્રેજી Corpus પરના મૂળ સંશોધન પર આધારિત છે, અને અંગ્રેજી શબ્દભંડોળ પ્રોફાઇલમાં CEFR સ્તર A1–C2 ના તમામ શબ્દોનો સમાવેશ કરે છે. એડવાન્સ-લેવલની Cambridge પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા કોઈપણ માટે અથવા IELTS માટે તે આદર્શ છે.

માત્ર એક સર્ચ કરીને બ્રિટીશ, અમેરિકન અને બિઝનેસ ડિક્શનરીમાંથી સ્પષ્ટ, સરળ વ્યાખ્યાઓ મેળવો!
બ્રિટિશ અને અમેરિકન અંગ્રેજીમાં બોલાતા શબ્દો સાંભળો
કેવી રીતે શબ્દોનો ઉપયોગ થાય છે તે દર્શાવતા હજારો વાસ્તવિક ઉદાહરણો
ગાઈડવર્ડ્સ તમને ચોક્કસ અર્થ પર લઈ જાય છે જે તમે શોધી રહ્યાં છો
સ્માર્ટ શબ્દભંડોળ તમને સંબંધિત શબ્દો અને શબ્દસમૂહો સાથે તમારા શબ્દભંડોળને વિસ્તૃત કરવામાં મદદ કરે છે
અંગ્રેજીના મધ્યમ સ્તરથી એડવાન્સ સ્તર શીખનારાઓ માટે આદર્શ (CEFR સ્તર A2–C2)
કેમ્બ્રિજ અંગ્રેજી કોર્પસ પર આધારિત — 2 બિલિયનથી વધુ શબ્દોનો ડેટાબેઝ

સ્વીકૃતિઓ

આ Cambridge Dictionary વેબસાઇટ પર તમે અંગ્રેજી સાથે જે ડિક્શનરી શોધી શકો છો તે આ છે:

Cambridge એડવાન્સ લર્નર્સ ડિક્શનરી, 4થી આવૃત્તિ

Cambridge ઍકડેમિક સામગ્રી ડિક્શનરી

Cambridge બિઝનેસ અંગ્રેજી ડિક્શનરી

આજના દિવસનો શબ્દ

comfort zone

UK
/ˈkʌm.fət ˌzəʊn/
US
/ˈkʌm.fɚt ˌzoʊn/

a situation in which you feel comfortable and in which your ability and determination are not being tested

આ વિષે

નવા શબ્દો

વધુ નવા શબ્દો
Cambridge ડિક્શનરી +Plus

બનાવવા, ડાઉનલોડ કરવા અને શેર કરવા માટે ફ્રી શબ્દ સૂચિઓ અને ક્વિઝ!

+ Plus અથવા લૉગ ઇન

તમે લૉગ ઇન થયા છો. શબ્દ સૂચિ બનાવવાનું શરૂ કરો અથવા ક્વિઝ કરો!